Tuesday, April 15, 2014

ચૂંટણી બાબતનો અગત્યનો પરિપત્ર.

શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધિ હેઠળ શિક્ષકોને આર્થિક સહાય ચુકવવા બાબત.

પ્રતિ,
આચાર્યશ્રી,
પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ( સરકારી તેમજ ગ્રાન્ટેડ )
જી.નવસારી.

શ્રીમાન,
             આ સાથે સામેલ પરિપત્ર મુજબ જીલ્લાના સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મળવાપાત્ર સહાય અંગેની વિવિધ સૂચનાઓ તેમજ નમુના પત્રકો આ સાથે સામેલ છે. જેને ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.
પરિપત્ર જોવા આપ અહી ક્લિક કરો..


ડ્રાફ્ટ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગાઈડ લાઈન્સ ઓન સ્કુલ સેફટી પોલીસીની અમલવારી કરવા બાબત..

આચાર્યશ્રી,
તમામ  જીલ્લો નવસારી,

વિષય :- ડ્રાફ્ટ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ગાઈડ લાઈન્સ ઓન સ્કુલ સેફટી પોલીસીની અમલવારી કરવા બાબત..

શ્રીમાન,
           આ સાથે સામેલ પરિપત્ર મુજબ સૂચનાઓ નું  અમલવારી કરવા આથી જણાવવામાં આવે છે.
પરિપત્ર જોવા આપ અહી ક્લિક કરો...

લોકસભા સામાન્ય ચૂંટણી બાબતનો પરિપત્ર......

પ્રતિ,
આચાર્યશ્રી,
તમામ મા./ઉ.મા. સરકારી,બિનસરકારી ગ્રાન્ટેડ,નોન-ગ્રાન્ટેડ,
નવસારી જીલ્લો.

પરિપત્ર જોવા અહી ક્લિક કરો.

આ સાથે મુકેલ પરિપત્રમાં તા.૭/૪/૨૦૧૪ ના પરિપત્રમાં જણાવ્યા મુજબની માહિતી આપેલ પત્રક-૨ મુજબ તૈયાર કરી દિન-૦૨ માં જિ.શિ.અ. કચેરીમાં શ્રી સી.એન.ગામીત મ.શિ.ને રૂબરૂ આપવાની રહેશે.

સહી/-
(ડી.એસ.પટેલ)
જીલ્લા શિક્ષણાધિકારી
નવસારી,જી.નવસારી

નકલ રવાના :-
કન્વીનરશ્રી, શાળા વિકાસ સંકુલ ૧-૨-૩ તરફ કાર્યવાહી કરવા સારું.